
Description
🚀 Std 11 Sci. GM (Regular Batch - 2026)
📅 બેચ પ્રારંભ: 1 જૂન, 2026, સોમવાર.
🎯 લક્ષ્ય: Boards, GUJCET, JEE, અને NEET ની સંપૂર્ણ તૈયારી.
📍 સ્થળ:પહેલો માળ, ગોપાલ નગરની સામે, શાસ્ત્રી રોડ, બારડોલી.
⏰ ક્લાસનો સમયપત્રક
📅 સોમવાર થી શુક્રવાર: બપોરે 2:15 થી 5:00.
📅 શનિવાર: સવારે 8:00 થી 10:00 (BABS) | બપોરે 12:00 થી 2:00 (અન્ય સ્કૂલ).
📅 રવિવાર: સવારે 8:00 થી 12:00.
👨🏫 નિષ્ણાત શિક્ષકોની ટીમ
📐 ગણિત (Maths): રીન્કેશ મિસ્ત્રી (M.Sc., JEE & GSET Qualified) – 11 વર્ષનો અનુભવ.
⚡ ભૌતિક વિજ્ઞાન (Physics): અવિનાશ સાળકિયા (B.E., JEE Qualified) – 11 વર્ષનો અનુભવ.
🧪 રસાયણ વિજ્ઞાન (Chemistry): જૈનીલ ચૌધરી (M.Sc., B.Ed.) – 2 વર્ષનો અનુભવ.
🧬 જીવ વિજ્ઞાન (Biology): ભક્તિ પટેલ(M.Sc B.ed) – 6 વર્ષનો અનુભવ.
🎁 વેલકમ કીટ (વિદ્યાર્થીઓ માટે ભેટ)
દરેક વિદ્યાર્થીને સંસ્થા તરફથી નીચે મુજબનું મટીરીયલ આપવામાં આવશે:
📚 રીડીંગ બુક્સ: ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ સૂત્ર બુક, અંગ્રેજી અને કોમ્પ્યુટર.
🎒 સાધન-સામગ્રી: સ્કૂલ બેગ, 2 ટી-શર્ટ, છત્રી, પાઉચ, કી-ચેઈન, લેખન ડાયરી અને બોર્ડ પરીક્ષા કીટ.
📑 અન્ય: એપ્લીકેશન સુવિધા, ઝેરોક્ષ મટીરીયલ અને RFID કાર્ડ.
🌟 ખાસ સુવિધાઓ
💻 ડિજિટલ લર્નિંગ: સ્માર્ટ બોર્ડ, એનિમેટેડ વિડીયો અને દરેક લેક્ચરના રેકોર્ડેડ વિડીયો એપ્લિકેશન પર ઉપલબ્ધ.
📊 પ્રોગ્રેસ ટ્રેકિંગ: વીકલી અને મંથલી ટેસ્ટના માર્ક્સ સીધા વાલીને વોટ્સએપ દ્વારા.
❄️ કમ્ફર્ટ: ફૂલ AC ક્લાસરૂમ અને શુદ્ધ પીવાનું પાણી.
🛡️ સુરક્ષા: CCTV કેમેરા દ્વારા દેખરેખ અને ડિજિટલ અટેન્ડન્સ.
🧘 વ્યક્તિત્વ વિકાસ: મોટીવેશનલ અને મેડીટેશન સેશન, અક્ષર સુધારા સેશન અને સ્પોર્ટ્સ ડે.
📝 મહત્વની શરતો
🛡️ ડેમો સુવિધા: ₹10,000/- ટોકન ફી ભરીને 10 દિવસનો ડેમો મેળવી શકાય છે, જે અસંતોષના કિસ્સામાં સંપૂર્ણ રિફંડેબલ છે.
📖 લેટેસ્ટ મટીરીયલ: વિદ્યાર્થીઓને વર્ષ 2026 નું લેટેસ્ટ મટીરીયલ આપવામાં આવશે.
Std 11 Sci - Vardan 2027
Member Reviews
What our members are saying about this course
No testimonials yet.
